આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
શેરડીમાં સફેદમાખી માટે ભલામણ કરેલ દવા
શેરડીમાં સફેદમાખી માટે ભલામણ કરેલ દવા: એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઇસી ૨૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
255
1
સંબંધિત લેખ