આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
રાઇની મોલો માટે ભલામણ કરેલ દવાઓ
રાઇની મોલો માટે ભલામણ કરેલ દવાઓ: મોલોનો ઉપદ્રવ ૧.૫ સુચકઆંક (ઈન્ડેક્ષ) કરતાં વધારે હોય તો ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૫ મિ.લિ. અથવા કાર્બોસલ્ફાન ૨૫ ઇસી ૧૦ મિ.લિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
515
47
સંબંધિત લેખ