આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
જીરામાં થ્રીપ્સ માટેની ભલામણ કરેલ દવા
ટ્રાયઝોફોસ ૪૦ ઇસી ૨૦ મિ.લિ. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો.
282
18
સંબંધિત લેખ