આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કૃષિ યુનિ. દ્વારા લસણ ની થ્રિપ્સ માટે ભલામણ કરેલ જૈવિક ઉપચાર
લસણની થ્રીપ્સના અસરકારક નિયંત્રણ માટે બ્યુવેરિયા બાસિયાના ૧.૧૫ વેપા (ન્યુનત્તમ ૨ x ૧૦૬ સીએફયુ પ્રતિ ગ્રામ) નો પ્રથમ છંટકાવ જીવાત દેખાય ત્યારે ૩૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણી, બીજો ૬૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણી અને ત્રીજો ૮૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણી પ્રમાણે ૧૦ દિવસના અંતરે છંટકાવ કરવાની ભલામણ છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
25
0
સંબંધિત લેખ