AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
01 Feb 20, 06:00 AM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
જીરુમાં થ્રિપ્સ માટે ગુજરાત કૃષિ યુનિ. દ્વારા કરેલ તાજેતરની જૈવિક ભલામણ
બ્યુવેરીયા બેઝીઆના ૧.૧૫ વેપા (ન્યુનતમ ૨ x ૧૦૬ સીએફયુ પ્રતિ ગ્રામ) @ ૬૦ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે પ્રથમ છંટકાવ જીવાતની શરુઆત થાય ત્યારે અને બીજો છંટકાવ ૧૦ દિવસ પછી કરવો.
8
1