આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસ સાથે આંતરપાક તરીકે તુવેરને અપનાવો
એક અભ્યાસ મુજબ, આંતર પાકે તરીકે તુવેરનો પાક લેવાથી કપાસમાં જીવાતના પ્રશ્નો ઓછા રહે છે અને ઓછા દવાના છંટકાવની જરુરિયાત રહે છે. વિચારીને અપનાવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
119
0
સંબંધિત લેખ