આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
લીંબુ અને સંતરા વર્ગના ફળપાકને નુકસાન કરતી આ જીવાતને ઓળખો
આ સાયલા છે જે પુખ્ત અને બચ્ચા અવસ્થાએ રસ ચૂસે છે. આ જીવાત વિષાણૂ જન્ય રોગ (સીટ્રસ ડીક્લાઇન) રોગનો પણ ફેલાવો કરે છે. નિયંત્રણ માટે થાયોમેથોક્ષામ ૨૫ ડબલ્યુજી ૩ ગ્રામ અથવા ઇમિડાક્લિપ્રીડ ૧૭.૮ એસએલ ૫ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
12
0
સંબંધિત લેખ