આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
પશુને પૂરતા પ્રમાણમાં પાણીની જરૂરિયાત
પશુ આહારમાં પાણી પણ એક મહત્વનો સ્ત્રોત ગણાય છે. પુખ્ત પશુના શરીરમાં આશરે ૬૦ થી ૬૫ જેટલું પાણી હોય છે. શરીરમાં પાણીની ઘટ ઘણી દેહધાર્મિક ક્રિયામાં અટકાવ ઉભો કરે છે. આથી પશુને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે જોવું જોઈએ.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
260
0
સંબંધિત લેખ