આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તરબૂચના પાકમાં વધુ ફૂલો મેળવવા માટે યોગ્ય પોષક વ્યવસ્થાપન
ખેડૂત નામ - શ્રી શિવાજી ગાયકવાડ રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ: 12:61:00 ખાતર ટપક દ્વારા 1 કિલો / દિવસ / એકર આપવું જોઈએ. તેમજ પ્રતિ પંપ એમિનો એસિડ @30 મિલી + સુક્ષ્મ પોષકતત્ત્વો @15 ગ્રામ મુજબ છંટકાવ કરવો.
આ માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
151
36
સંબંધિત લેખ