આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
શિયાળામાં પાકના વિકાસ માટે યોગ્ય આયોજન
શિયાળામાં તાપમાન ઓછું હોવાને કારણે પાક ઝડપથી વધતો નથી. જો શક્ય હોય તો, પાક પૂર્વ જમીનમાંથી સારી રીતે કોહવાયેલ છાણીયા ખાતરનો ઉપયોગ કરવો અને પાકની વૃદ્ધિ દરમિયાન ટપક પદ્ધતિ હોય તો જૈવિક ખાતર નો ઉપયોગ કરવો જેથી બેક્ટેરિયાની કાર્ય પદ્ધતિના કારણે જમીનના તાપમાનમાં વધારો કરી પાકની વૃદ્ધિ માટે યોગ્ય વાતાવરણ તૈયાર થશે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
75
0
સંબંધિત લેખ