આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
નફાકારક પશુપાલન
• પશુને હંમેશા ટુકડા કરેલ ઘાસચારો આપવો જોઈએ જેથી બગાડ અટકે, • ઠંડી, ગરમી, વરસાદથી રક્ષણ આપવા સારું રહેઠાણ બનાવવું. • સિઝન પ્રમાણે પૂરતું અને સ્વચ્છ પાણી તથા પોષણક્ષમ આહાર આપવો જોઈએ.
આ માહિતીને લાઈક અને શેર કરો.
136
0
સંબંધિત લેખ