આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસના પાકમાં છોડના સુકારાના રોગનું નિયંત્રણ
છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ અવિરત ચાલુ રહેવાને કારણે, કપાસનો વિકાસ અવરોધાય અને પાન પીળા દેખાવા લાગે છે. આવી અવસ્થામાં જમીનમાં ભેજ અનિયમિત હોય અને મૂળ પણ નિષ્ક્રિય હોય; માટે વરસાદ બંધ થાય અને તક મળે કે તરત જ હ્યુમિક સાથે સુક્ષ્મ પોષકતત્વોનો છટકાવ કરો. આજ રીતે જમીનમાં આવતા ફૂગજન્ય રોગને અટકાવવા માટે કાર્બેન્ડાઝિમ + મેન્કોઝેબ સંયુક્ત ફૂગનાશક દવા @ 500 ગ્રામ, 50 કિલો ડી-એ-પી ખાતર, 10 કિલો મેગ્નેશિયમ સલ્ફેટ અને 5 કિલો સલ્ફર એક સાથે મિક્સ કરીને પ્રતિ એકર રિંગ પદ્ધતિ દ્વારા આપવું.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
524
1
સંબંધિત લેખ