આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
મરચી પાકમાં ડાયબેક રોગની નિયંત્રણ
મરચીમાં ડાયબેક રોગના નિયંત્રણ માટે એઝોક્સિસ્ટ્રોબિન 11% + ટેબ્યુકોનાઝોલ 18.3% w/w એસસી @ 250 મિલી પ્રતિ એકર 200 લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
72
0
સંબંધિત લેખ