આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
સીતાફળને નુકસાન કરતા મીલીબગને આવતા રોકો
મીલીબગ્સ થડની આજુબાજુ જમીનમાં સંતાયેલા રહેતા હોય છે. અનુકૂળ વાતાવરણ મળતા ઝાડ ઉપર ચઢી સીતાફળના ફળને નુકસાન કરતા હોય છે. અત્યારથી જ સીતાફળના થડ ઉપર જમીનથી એક થી દોઢ ફૂટઉપરપ્લાસ્ટીલ ચોંટાડી તેના ઉપરગ્રીસ લગાવો અને છાણ માટીના મિશ્રણથી પટ્ટાની નીચેની કિનારી બંધ કરવી
242
10
સંબંધિત લેખ