આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ભીંડામાં પાન કથીરી
આશરે દશેક વીણી પછી આનો ઉપદ્રવ દેખાય છે. ફેનાઝાક્વિન ૧૦ ઈસી ૧૦ મિલિ અથવા પ્રોપરગાઈટ ૫૭ ઈસી ૧૦ મિલિ અથવા ઇટાક્ષાઝોલ ૧૦ એસ.સી. ૧૦ મિલિ અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
60
0
સંબંધિત લેખ