AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
11 Jun 19, 06:00 AM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસમાં ચુસીયા જીવાતના સંક્રમણ નિયંત્રણ માટે ઉપાય.
કપાસ વૃદ્ધિના પ્રારંભિક તબક્કામાં લીલા તડતડિયા,સફેદમાખી અને થ્રીપ્સ જેવા ચુસીયા જીવાતનો ઉપદ્રવ રોકવા માટે થાયોમેથોક્ઝામ @ 12 ગ્રામ / પંપ + 30% ફુલ્વિક એસીડ @ 15 ગ્રામ / પમ્પ સ્ટીકર સાથે છંટકાવ કરવો.
વધુ માહિતી માટે, એગ્રોસ્ટારના એગ્રી ડૉક્ટર સાથે વાત કરો. એપ દ્વારા કોલની વિનંતી કરો અથવા 1800-120-3232 પર એક મિસ કોલ આપો.
131
8