આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસના પાકના સારા વિકાસ માટે પૂર્વ ખેડ કરવી આવશ્યક છે
આ માટે સૌ પ્રથમ તમારી જમીન નીંદણ મુક્ત હોવી જોઈએ. વાવણી બાદ પ્રથમ થોડા અઠવાડિયા દરમિયાન જમીનમાં પર્યાપ્ત માત્રામાં ભેજનું પ્રમાણ હોવું જોઈએ અને સપાટી પરના પાણીના નિકાલની વ્યવસ્થા હોવી જોઈએ જેથી પાણીના ભરાવાને ટાળી શકાય. આ પગલાં લેવાથી કપાસના પાકનો સારો વિકાસ થાય છે.
વધુ માહિતી મેળવવા, આજે જ એગ્રોસ્ટારના એગ્રી ડૉક્ટરનો સંપર્ક કરો. માત્ર ટોલ ફ્રી નંબર 1800 120 3232 પર મિસ્ડકૉલ કરો અને અમારા એગ્રી ડૉક્ટર તમારો સંપર્ક કરશે.
119
0
સંબંધિત લેખ