AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
21 Dec 19, 12:00 PM
આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
માદા પશુમાં વિયાણ બાદ તુરંત જોવા મળતો સુવાનો રોગ
આ રોગ ખોરાકમાં કેલ્શિયમ નામના ક્ષારની ખામીના કારણે વિયાણના ૭૨ કલાકની અંદર થાય છે. તુરંત સારવાર માટે પશુ દવાખાનાનો સંપર્ક સાધવો જોઈએ.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
293
0