AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
09 Feb 20, 06:00 AM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
દાડમમાં થ્રીપ્સનું નિયંત્રણ
બચ્ચાં અને પુખ્ત કીટક પાન, ફૂલ અને નાના ફળની સપાટી પર ઘસરકા કરી તેમાંથી નીકળતો રસ ચૂસે છે. ઉપદ્રવથી છોડ અને ફળના વિકાસ પર માઠી અસર થાય છે. ઉપદ્રવ દેખાય ત્યારે સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬% ઓડી ૫ મિલિ પ્રતિ ૧૦ લિટરમાં પાણી પ્રમાણે ૧૦ થી ૧૫ દિવસનાં સમયગાળે બે વાર છંટકાવ કરવા.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
8
0