AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
02 Mar 20, 06:00 AM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ચણામાં લીલી ઇયળ
જે ખેડૂતોએ ચણાની વાવણી મોડી કરી હોય તેવા પાકમાં આ ઇયળથી નુકસાન થઇ શકે છે. આવી ઇયળો ચણાના પોપટાને નુકસાન કરતી જણાય તો સત્વરે થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુપી ૨૦ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુમિત્રો સાથે તેને શેર કરો.
5
0