આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
બે દૂધ દોહન ક્રિયા વચ્ચેના ગાળા વિશેની વાત
બે દૂધ દોહન વચ્ચેનો ગાળો હંમેશા બાર કલાક જેટલો રાખવો, જો જરૂર જણાય તો વધુ દૂધ આપતા પશુને દિવસમા ત્રણ વાર દોહવું.
આ માહિતીને લાઈક અને શેર કરો.
80
0
સંબંધિત લેખ