આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
પપૈયામાં ચીકટો (મિલીબગ)
પપૈયામાં ચીકટાનો વિસ્ફોટજનક ઉપદ્રવ સૌ પહેલા તામિલનાડુ રાજયનાં કોઈમ્બતુરમાં ૨૦૦૮માં જોવા મળેલ. ત્યારબાદ તેનો ફેલાવો કેરાલા, કર્ણાટક, ત્રિપુરા અને મહારાષ્ટ્રમાં થયેલ. આ જીવાત પાન, થડ અને ફળો ઉપર રહી રસ ચૂસે છે. આ જીવાતથી લગભગ ૬૦ થી ૮૦ ટકા જેટલું વાડીમાં નુકસાન થાય છે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
53
11
સંબંધિત લેખ