આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ડાંગરમાં પાન વાળનાર ઇયળનું નિયંત્રણ
ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૦.૪ જીઆર ૧૦ કિ.ગ્રા. અથવા ફીપ્રોનીલ ૦.૩ જીઆર ૨૦ કિ.ગ્રા. અથવા કારટેપ હાઈડ્રોક્લોરાઈડ ૪ ટકા દાણાદાર દવા ૧૦ કિ.ગ્રા. અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૦.૫% + થાયામેથોક્ષામ ૧% જીઆર ૬ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે જમીનમાં આપવી.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
40
1
સંબંધિત લેખ