આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ભીંડા ના પાકમાં ફળ કોરી ખાનાર ઈયળ
ખેડૂત નું નામ - શ્રી રામાશીષ કુમાર_x000D_ રાજ્ય - ઉત્તર પ્રદેશ_x000D_ સલાહ - ફેનાવલરેટ 20.00% ઇસી @ 140 મિલી દવા ને 240 લિટર પાણી માં ભેળવીને પ્રતિ એકર છંટકાવ કરવો.
આ માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
24
0
સંબંધિત લેખ