આજ ની સલાહકિસાન બંધુ
ઓર્ગેનિક મગફ્ળી કરતા ખેડૂતો માટે જાણો જુનાગઢ કૃષિ યુનિ.ની મુંડા વિશે ની ભલામણ
બ્યુવેરિયા બાસિયાના અથવા મેટારીઝીયમ એનીસોપલી ૧.૧૫ ડબલ્યુપી ૫ કિ.ગ્રા. પાવડર (૨ x ૧૦૬ સીએફયુ)ને ૩૦૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે દિવેલીના ખોળ સાથે બરાબર મિશ્ર કરી વાવતા પહેલા જમીનમાં આપવુ.
આ વિડીયોને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
61
2
સંબંધિત લેખ