આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
જમીનમાં ભેજ ઓછો થતા કપાસમાં થ્રીપ્સ વધશે
ખેતરમાં પિયતનો ગાળો લંબાશે તેમ તેમ આ જીવાતનો ઉપદ્રવ વધતો જશે. જો ઉપદ્રવ હોય તો ક્લોથીનીડીન ૫૦ ડબલ્યુજી ૧ થી ૨.૫ ગ્રામ અથવા ડાયનોટેફ્યુરાન ૨૦ એસજી ૩ ગ્રામ અથવા થાયાક્લોપ્રીડ ૨૧.૭ એસસી ૫ થી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે દવાનો છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
118
0
સંબંધિત લેખ