આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ભીંડામાં પીળીયો વાયરસનો રોગ:
આ વાયરસથી થતો રોગ છે જે સફેદમાખી તેનો બીજા છોડ ઉપર ફેલાવો કરે છે. રોગની વધારે તિવ્રતા હોય તો ભીંડાની શીંગ પણ પીળી થઇ જાય છે કે જે વેચાણ માટે લાયક રહેતી નથી. એક સફેદમાખી પણ ૨-૩ છોડમાં રોગ ફેલાવી શકે છે. આવા દેખાતા વાયરસવાળા છોડ ખેતરમાંથી કાઢી નાંખી નાશ કરવા. જેથી સફેદમાખી ઓછા માત્રામાં હોય તો પણ તેનું નિયંત્રણ કરવું જોઇએ.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
83
0
સંબંધિત લેખ