પશુપાલનNDDB
વાછરડા/વાછરડીનું પોષણ
વાછરડા વાછરડીના સંરક્ષણ પણ ડેરી ફાર્મ ની સફળતા ટકેલી હોય છે. વાછરડાઓનું પ્રારંભિક જીવન માં ઝડપી વિકાસ અને પરિપક્વતા માટે સારું પોષણ ખુબ જરૂરી હોય છે. તેમના યૌવન સમયે શરીર વજનના 70 - 75 ટકા મેળવવા માટે સારી રીતે તૈયાર કરવા જરૂરી છે. નાની વાછરડીઓને શરૂઆતમાં ઉપયુક્ત પોષણ ના મળવાના કારણે પહેલા વિયાણ માં વિલંબ થાય છે અને તેના દૂધ ઉત્પાદનમાં ધટાડો થાય છે._x000D_ _x000D_ વાછરડા / વાછરડા માટે ખોરાક સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ મુદ્દા:_x000D_ • વાછરડાના જન્મના અડધા કલાકની અંદર ખીરુ પીવડાવી દેવું જોઈએ._x000D_ • વાછરડાના 2 મહિના સુધી તેમના વજનના 10% દૂધ પીવડાવવું જોઈએ._x000D_ • જન્મના બીજા અઠવાડિયાથી જ સાર ગુણવત્તાવાળું બચ્ચા દાણ આપવાનું ચાલુ કરવું જોઈએ._x000D_ • દર મહિને અલગ અલગ પ્રકારની કૃમિનાશક દવા આપતી રહેવી જોઈએ._x000D_ • વાછરડાને મિલ્ક રિપ્લેસર પીવડાવવું જોઈએ._x000D_ • જો અલગ થી દૂધ પીવડાવો છો તો તેમાં એન્ટિબાયોટિક પાવડર મિક્સ કરવો._x000D_ • શરૂઆતમાં વાછરડાને કુમળી સૂકી ઘાસ ખવડાવવી જોઈએ._x000D_ • રસીકરણ સમયસર કરાવવું જોઈએ._x000D_ _x000D_ સંદર્ભ: NDDB
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
396
0
સંબંધિત લેખ