આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ઉનાળુ રીંગણમાં પાન કથીરી
ઉનાળુ રીંગણમાં છેલ્લી કેટલીક વિણી બાકી હોય ત્યારે પાન કથીરીનો ઉપદ્રવ આવી શકે છે. હવે કેટલી વીણી લઇ શકાશે તેનો અંદાજ લગાવી આર્થિક રીતે પરવડતુ હોય તો જ પ્રોપરગાઇટ ૫૭ ઇસી ૧૦ મિલિ અથવા ઇટોક્ઝાઝોલ ૧૦ એસસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
21
0
સંબંધિત લેખ