આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ડ્રેગન ફ્રુટમાં મિલીબગ
કેટલાક ખેડૂતો હવે ડ્રેગન ફ્રુટ્સની ખેતી કરતા થયા છે. આ પાકમાં પણ કેટલીક વાર મીલીબગનો ઉપદ્રવ આવી શકે છે. ઉપદ્રવની શરુઆત થતા જ લીમડામાંથી બનતી દવાનો દર ૧૦ દિવસે છંટકાવ કરવો. ખૂબ જ ઉપદ્રવિત ફળોને તોડી લઇ નાશ કરવા.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુમિત્રો સાથે તેને શેર કરો.
11
0
સંબંધિત લેખ