આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
આંબાના પાનના ઝુમખા/ જાળા બનાવી ખાનાર ઇયળ
આ ઇયળો કૂમળી ડાળીઓ અને પાન ભેગા કરી ઝુમખું/ જાળુ બનાવી અંદર રહીને નુકસાન કરે છે. આ ઇયળોનો ઉપદ્રવ એપ્રિલ થી ડીસેમ્બર દરમ્યાન વધુ રહેતો હોય છે. જે વાડીમાં છાયડો વધારે રહેતો હોય તેવી વાડીમાં ઉપદ્રવ વધારે હોય છે. ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
17
2
સંબંધિત લેખ