આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
દાડમ માં નેમેટોડનું નિયંત્રણ
દાડમમાં નેમાટોડનું નુકશાન અટકાવવા માટે,પેસિલોમીસીસ લિલાસીનસ 1 લીટર પ્રતિ એકર ડ્રિપ દ્વારા આપવું જોઈએ
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
416
1
સંબંધિત લેખ