આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
દુધારું પશુ ની દેખભાળ
દુધારું પશુ માં મુખ્યત્વે સંક્રમણ દૂધ દોહન વખતે થાય છે. માટે જરૂરી છે જે દોહન સમયે પશુનું રહેઠાણ, દૂધ દોહનાર વ્યક્તિ, વાસણ અને આસપાસ ના વિસ્તારની સાફ સફાઈ રહે, જેનાથી પશુ પણ સ્વસ્થ રહેશે અને દૂધ ઉપ્તાદન પણ સ્વચ્છ રહેશે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
1371
0
સંબંધિત લેખ