આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસમાં લાલ થઈ રહેલ પાન નું નિયંત્રણ
કપાસ વૃદ્ધિના પ્રારંભિક તબક્કામાં પાંદડા લાલ થવાની સમસ્યા દેખાઈ રહી છે ! તેના નિયંત્રણ માટે, મેગ્નેશિયમ સલ્ફેટ @ 10-15 કિગ્રા / એકર આપો.
વધુ જાણકારી માટે એપ્લિકેશન દ્વારા એગ્રોસ્ટાર ના એગ્રી ડોક્ટર ને એક મિસ કોલ કરો.
132
0
સંબંધિત લેખ