આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
વેલાવાળા પાકમાં પાન કોરિયાનું (લીફ માઇનર) નિયંત્રણ
સાયન્ટ્રાનિલિપ્રોલ ૧૦.૨૬% ઓડી ૧૮ મિલિ પ્રતિ ૧૦ લીટર પાણી પ્રમાણે પ્રથમ છંટકાવ વાવણી પછી ૪૦ દિવસે અને બીજો છંટકાવ પ્રથમ છંટકાવના ૧૫ દિવસ પછી કરવો. છેલ્લો છંટકાવ અને વિણી વચ્ચે ઓછા માં ઓછું ૫ દિવસનો ગાળો અવશ્ય રાખવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
6
0
સંબંધિત લેખ