આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
મકાઇમાં કાતરાનો ઉપદ્રવ
મકાઇના ઉગાવા પછી કાતરા નુકસાન કરી શકે છે. જે વિસ્તારમાં ઉપદ્રવ નિયમિત જોવા મળતો હોય ત્યાં ખેતરની ફરતે નિક બનાવી તેમાં ભુકારૂપ દવા ભભરાવવી જેથી કાતરા શેઢા-પાળા પરથી ખેતરમાં ઉતરે ત્યારે તેનો નાશ કરી શકાય.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
20
0
સંબંધિત લેખ