આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
જૈવિક ટામેટાની ખેતીમાં ફળ છેદકનું નિયંત્રણ
ઉપદ્રવની શરુઆત થતાં જ લીમડા આધારિત મળતી તૈયાર દવાઓ અથવા જાતે બનાવીને છંટકાવ કરવો. આ ઇયળનું ઉપલબ્ધ રોગપ્રેરક “એન.પી.વી.” નો છંટકાવ તેની ભલામણ માત્રાએ કરવો. નુકસાનને ધ્યાને લઇ ફૂગ આધારિત દવા “બ્યુવેરિયા બાસિયાના” ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણી અથવા જીવાણૂં આધારિત દવા “બીટી પાવડર” હેક્ટરે ૭૫૦ ગ્રામ પ્રમાણે છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
72
0
સંબંધિત લેખ