વીડીયોખેતી કિસાન મંડી ભાવ
પાક માં ફૂલ ખરવાની સમસ્યા ? જાણો નિયંત્રણ માટે ના ઉપાયો !
પાકમાં હવામાન પરિવર્તન ના કારણે રોગ- જીવાત , પોષક તત્ત્વોનો અભાવ જેવા અનેક કારણોને કારણે પાક માં ફૂલ ખરવાની સમસ્યા આવતી હોય છે. જો તમને તમારા પાકમાં આવી સમસ્યા દેખાય છે, તો તેનું કારણ અને ઉપાય જાણવા આ વિડિઓ જુઓ.
સંદર્ભ : ખેતી કિસાન મંડી ભાવ. આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
101
10
સંબંધિત લેખ