આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
શિયાળાની ઋતુમાં પશુ રહેઠાણનું વ્યવસ્થાપન
શિયાળાની ઋતુની શરૂઆત થઈ ચુકી છે, પશુને ઠંડીથી બચાવવા માટેના ઉપાયો કરવા જોઈએ, નહીતર ઘણી વખત તાપમાનની વિપરિત અસર પશુ સ્વાથ્ય પર પડે છે અને સરવાળે પશુની ઉત્પાદક ક્ષમતા ઘટે છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
322
0
સંબંધિત લેખ