આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસમાં આવતી ઈયળના નિયંત્રણ માટે વ્યવસ્થાપન
ખેડૂતોએ ભીંડા,દિવેલા, ગલગોટા જેવા પાક પિંજર પાક તરીકે વાવવા જોઈએ, ત્યારબાદ આ પિંજર પાક પર આવતી જીવાતને સમયાંતરે દૂર કરવા અથવા નાશ કરવો જોઈએ. આ એક ખુબ જ સારી વ્યવસ્થાપન પદ્ધતિ છે જે ઈયરને કપાસના પાકને દૂર રાખવામાં મદદ કરશે.આનાથી કપાસના ઉત્પાદનમાં પણ વધારો થશે. જો તમને આ માહિતી ગમી હોય તો આપેલ પીળા અંગૂઠાના બટન ઉપર ક્લીક કરો અને આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
274
0
સંબંધિત લેખ