આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
મગમાં પીળો પચરંગીયા (મોઝેક) વિષાણુંજન્ય રોગ
અસર પામેલ છોડનો નાશ કરી ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા એસીટામીપ્રીડ ૨૦ એસપી ૪ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી રોગ વાહક સફેદમાખી માટે છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
228
2
સંબંધિત લેખ