વીડીયોD Garden
છાશ થી જૈવિક જંતુનાશક બનાવો, હજારો રૂપિયા બચાવો!
ખેડૂત ભાઈઓ કેવી રીતે છાશ વડે ઘરે જૈવિક જંતુનાશક દવાઓ બનાવવી. આપણે કયા પાક માં તેનો ઉપયોગ કરી શકીએ ? આનાથી કઈ જીવાત નું નિયંત્રણ શકે છે ? શું તેનો ઉપયોગ કરીને હજારો રૂપિયાની બચત થઈ શકે છે ? જાણવા માટે જુઓ વિડિઓ અને કેવી રીતે બનાવવી સંપૂર્ણ માહિતી એક જ વિડીયો માં.
સંદર્ભ : D Garden. આપેલ જૈવિક ખેતી પધ્ધતિ ને લાઈક 👍 કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
161
71
સંબંધિત લેખ