વીડીયોઈગયાન કૃષિ દર્શન
પશુ માટે ઘરે જ બનાવો સંતુલિત પશુ આહાર !
આજ કાલ વધુ દૂધ ઉત્પાદન મેળવવા માટે પશુપાલક સંતુલિત આહાર ની દોટ માં વધુ પૈસા ની રેલમછેલ કરે છે પરંતુ આ વિડીયો દ્વારા તમે જાણશો કે તમે પણ ઘરે જ ઓછા ખર્ચે તમારા પશુ માટે સંતુલિત પશુઆહાર બનાવી શકો છો. તો હવે રાહ શેની ? જુઓ આ ખાસ વિડીયો અને તમે પણ બનાવો સંતુલિત પશુ આહાર. અને હા ! આ વિડીયોને તમારા સુધી જ સીમિત ના રાખતા લાઈક બટન દબાવીને આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂતમિત્રો ને પણ શેર કરો.
સંદર્ભ : ઈજ્ઞાન કૃષિ દર્શન.
109
22
સંબંધિત લેખ