પશુપાલનએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
વરસાદની ઋતુ માં પશુઓની જાળવણી!
આ મૌસમ માં ધ્યાન રાખો કે પશુ ને આપવાનો ચારો ભીનાશ વાળો ન થાય અથવા તો તેના પર ફૂગ ન લાગે તેની કાળજી રાખો, નહીંતર પશુઓને અફલાટોક્સિકોસિસ, અપચો, ઝાડા જેવા રોગોનો ભોગ બની શકે છે. લીલો ચારો સ્વચ્છ હોવો જોઈએ, તેમાં કાદવ ન લાગેલો હોવો જોઈએ. પશુઓને ચોખ્ખું પાણી પીવડાવવું. પાણીની ગુણવત્તા પશુઓના સ્વાસ્થ્ય પર ઘણી અસર કરે છે.
આપેલ પશુપાલન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય પશુપાલક મિત્રો ને અવશ્ય શેર કરો.
28
9
સંબંધિત લેખ