હવામાન ની જાણકારી સ્કાયમેટ
આવ્યા મૌસમ ને લાગતાં ખાસ સમાચાર
સુપર ચક્રવાત બન્યા બાદ તુફાન અંપન હવે નબળું પડી રહ્યું છે. જો કે, તે હજુ પણ અત્યંત ભીષણ ચક્રવાતની શ્રેણીમાં છે. અંપન બંગાળની ખાડીમાં ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશામાં સતત આગળ વધી રહ્યું છે. એક અંદાજ છે કે, તે આજે સાંજે પશ્ચિમ બંગાળના દિખા અને તેની બાજુમાં આવેલા સુંદરવન ડેલ્ટા અને બાંગ્લાદેશમાં લેન્ડફોલ કરી શકે છે. દરિયાકાંઠાના ભાગોમાં 100 થી 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને ભારે વરસાદની સંભાવના છે. આ વિડીયો માં જુઓ કે ગુજરાત માટે શું કરવામાં આવી રહી છે ખાસ આગાહી.
સંદર્ભ: સ્કાયમેટ _x000D_ આપેલ હવામાન વિડીયો મેં લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
308
0
સંબંધિત લેખ