કીટ જીવન ચક્રકોપર્ટ બાયોલોજિકલ સિસ્ટમ
ટુટા એબ્સોલુટા જીવાતનું જીવન ચક્ર
• વિશ્વમાં આ જીવાત ટામેટાના ઉત્પાદનમાં સૌથી મોટી સમસ્યા તરીકે ઉભરી છે. આ જીવાત પાકના ઉત્પાદનમાં અને ફળોની ગુણવત્તામાં 50 થી 100 ટકા નુકસાનનું કારણ બને છે. • આ જીવાતનું મુખ્ય પોષક બટાકા,રીંગણ અને કઠોળના પાક છે. જ્યાંથી તે ટામેટાંમાં ફેલાય છે. • ઇંડા - ઇંડા લંબગોળ હોય છે અને તેમનો રંગ સફેદથી તેજસ્વી પીળો હોય છે, જે પછી કાળો થઈ જાય છે. • ઈયળ - પ્રથમ તબક્કે ઈયળ પાંદડા અથવા પાકેલા ફળ ખાય છે. પ્રથમ તબક્કે ઇયળનો સફેદ રંગ હોય છે જે ક્રમશ: બીજાથી ચોથા તબક્કામાં લીલો અથવા આછો ગુલાબી થાય છે.
• પુખ્ત - ફૂદાઓ લગભગ 10 મીમી લાંબા હોય છે. સંદર્ભ: કોપર્ટ બાયોલોજિકલ સિસ્ટમ વધુ જાણવા માટે આ વિડિઓ અવશ્ય જુઓ તેમજ લાઈક કરો અને અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં!
35
0
સંબંધિત લેખ