કીટ જીવન ચક્રICAR-CISH, લખનૌ
આંબા ના પાકમાં થડ વેધક નું (મેઢ ) જીવનચક્ર
આ આંબા માં સૌથી વધારે નુકશાન કરતી જીવાત છે. જે રબર, અંજીર નીલગીરી જેવા પાક માં પણ જોવા મળે છે. આ બીટલ જુલાઈ- ઓગસ્ટ માં બહાર નીકળે છે. સપ્ટેમ્બર - ઓક્ટોમ્બર દરમ્યાન મધ્યમ તાપમાન માં અને મધ્યમ ભેજમાં તેનો વ્યાપ વધે છે. જીવન ચક્ર: • ઈંડા સમયગાળો ૭ 1થી ૧૩ દિવસનો હોય છે. • લાર્વા અને પ્યુપા સ્ટેજ 140-160 દિવસ સુધી ચાલે છે. • આ જીવાતની એક વર્ષમાં એક આજ પેઢી થાય છે.
નિયંત્રણ: _x000D_ • બગીચાનું સમયાંતરે સાફ સફાઈ અને નીંદણ મુક્ત રાખવો._x000D_ • લોખંડના વાયર કે હુક ની મદદથી છિદ્ર માંથી જીવાતને દૂર કરવી._x000D_ • અસરગ્રસ્ત શાખાઓની છટણી કરીને નાશ કરવો._x000D_ • ડિક્લોરોવોસ 2 ઇસી (1 મિલી / લિટર) દ્વાવણ ને કપાસમાં પલાળી છિદ્ર માં નાખીને કાદવ અથવા છાણ વડે છિદ્રને બંધ કરો._x000D_ _x000D_ સંદર્ભ: ICAR-CISH, લખનૌ _x000D_ આપેલ માહિતીને અલિક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો._x000D_
14
0
સંબંધિત લેખ