જૈવિક ખેતીએગ્રોવન
બુવેરીયા બેસીયાના ના ફાયદા અને ઉપયોગો
આ ફૂગ વિશ્વના મોટાભાગના ભાગોમાં કુદરતી રીતે જોવા મળે છે. આ ફૂગના બીજકણ જંતુઓની ચામડીના સંપર્કમાં આવતાની સાથે જ તે જીવાતનાં શરીર પર ફેલાય છે, તે જંતુના આખા શરીરમાં ફૂગ ફેલાવે છે અને આંતરિક પોષક તત્ત્વો પર ટકી રહે છે. જંતુઓ 48 થી 72 કલાકની અંદર મૃત્યુ પામે છે.
પાક: અનાજ, કઠોળ, શાકભાજી, ફળ પાક_x000D_ લક્ષ્ય જીવાત: વિવિધ પ્રકારની ઈયળ, ચાંચવું અને પાન ખાનાર ઈયળો_x000D_ ઉપયોગ: ધૈણ/મુંડા ના નિયંત્રણમાં તેને માટીમાં ભેળવી અથવા પાણીમાં ભેળવી છોડ ના મૂળની નજીક આપો અથવા પાકની વાવણી પહેલાં અથવા પછી માટીમાં ભેળવી કે ટપક સાથે સિંચાઈ સાથે આપવું જોઈએ._x000D_ ઉપયોગની પદ્ધતિઓ: જીવાતો ની સંખ્યા અથવા પાક પર આધાર રાખે છે. ગ્રીનહાઉસ માં પાક પર લગતા જીવાત નિયંત્રણ માટે દર 15 થી 20 દિવસમાં એકવાર તેનો ઉપયોગ કરો._x000D_ માત્રા : 200 લિટર પાણીમાં 2 કિલો પ્રતિ એકર ટપક દ્વારા આપવું અથવા 5 ગ્રામ પ્રતિ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો._x000D_ સંદર્ભ - એગ્રોવન જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
185
1
સંબંધિત લેખ