વીડીયોEscorts Training and Development Centre
જાણો, ટ્રેક્ટર ના સાધન જોડતી સમયે કાળજી અને અન્ય માહિતી !
આપણે સૌ ટ્રેક્ટર સાથે વપરાતાં સાધન સાથે સૌ ચિતપરિચિત જ છીએ પણ ક્યારેક કોઈ સાધન ની યોગ્ય માહિતી ન હોય અને જરૂરિયાત થી વિપરીત ઉપયોગ કરવામાં આવે તો ટ્રેક્ટર અને સાધન પર તેની સીધી અસર જોવા મળે છે અને ડીઝલ અને સમય નો બગાડ થાય છે. તો તેવું ન થાય તેના માટે આ વિડીયો જુઓ અને માહિતી તમારા સુધી જ સીમિત ન રાખતા લાઈક કરીને આપેલ વિકલ્પ દ્વારા અન્ય મિત્રો ને શેર કરો.
16
1
સંબંધિત લેખ