આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસમાં દેખાતા રાતા ચૂસિયા વિષે વધુ જાણો:
આ લાલ રંગના ચૂસિયા તેના બચ્ચા અને પુખ્ત કીટક લીલા જીંડવામાંથી વિકસતા દાણામાંથી રસ ચૂસે છે. તેમાંથી ઝરતા પ્રવાહી અને હઘારને કારણે જીંવાણૂં-ફૂગનો ઉપદ્રવ થવાથી રુની ગુણવત્તા બગડે છે. છેલ્લા ત્રણે ક વર્ષોથી આનો ઉપદ્રવ વધતો જાય છે. બીજ ઉત્પાદન માટે કરેલ કપાસના ખેતરમાં જો ઉપદ્રવ વધારે હોય તો ખૂબ જ આર્થિક નુકસાન થવા સંભવ છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
294
0
સંબંધિત લેખ